BOOM FactCheck · @boomlive
114 followers · 299 posts · Server masthead.social

The trends in Gujarat election counting show the BJP winning two seats while maintaining a lead on 151 others so far

Track here: boomlive.in/news/bjp-congress-

#gujaratelectionresults #Gujaratelections2022

Last updated 2 years ago

Kiran Patel · @bansijpatel
4 followers · 20 posts · Server mastodon.world

સૌ જીતેલા ઉમેદવારો ને હદયપુર્વક ના અભીનંદન

કોણે મત આપ્યો કે કોણે નથી આપ્યો એ જોયા વિના રાજ્ય ના અને આપના વિસ્તાર ના વ્યાપક હિત માં આગામી પાંચ વર્ષ પ્રવૃત રહેશો તેવા આશાવાદ સહ,

:: જય જય ગરવી ગુજરાત ::

#Gujaratelections2022 #bjp

Last updated 2 years ago

Kiran Patel · @bansijpatel
4 followers · 44 posts · Server mastodon.world

4 followers · 18 posts · Server mastodon.world

Meanwhile,

“શું લાગે છે..??”

Is trending in Gujarat….!!!!

#gujaratassemblypolls #Gujaratelections2022

Last updated 2 years ago

Kiran Patel · @bansijpatel
4 followers · 44 posts · Server mastodon.world

Meanwhile,

“શું લાગે છે..??”

Is trending in Gujarat….!!!!

#gujaratassemblypolls #Gujaratelections2022

Last updated 2 years ago

Kiran Patel · @bansijpatel
4 followers · 17 posts · Server mastodon.world

હું એકઝીટ પોલ ને માનતો જ નથી,

એમાંય આ વખતે તો મતદારો નું મન કળવામાં માનનીય મોદીજી સંપુર્ણ સફળ નથી રહ્યા ત્યારે આ ચેનલ વાળાઓ કે સર્વે વાળાઓ આંકડા આપે એ કેટલા સાચા હોય એની જ શંકા હોય.!

એટલે મહેરબાની કરી ને,
મને કોઈપણ ચેનલ એકઝીટ પોલના બાબતે પુછવું નહીં.!

#Gujaratelections2022

Last updated 2 years ago

Kiran Patel · @bansijpatel
4 followers · 44 posts · Server mastodon.world

હું એકઝીટ પોલ ને માનતો જ નથી,

એમાંય આ વખતે તો મતદારો નું મન કળવામાં માનનીય મોદીજી સંપુર્ણ સફળ નથી રહ્યા ત્યારે આ ચેનલ વાળાઓ કે સર્વે વાળાઓ આંકડા આપે એ કેટલા સાચા હોય એની જ શંકા હોય.!

એટલે મહેરબાની કરી ને,
મને કોઈપણ ચેનલ એકઝીટ પોલના બાબતે પુછવું નહીં.!

#Gujaratelections2022

Last updated 2 years ago

चुनाव, लोकतंत्र का महान पर्व है और इसमें हर नागरिक की भागीदारी सुनिश्चित होनी चाहिए।

आज गुजरात विधानसभा चुनाव के मतदान का दूसरा चरण है। आप सभी मतदाता भाई-बहनों से आग्रह है कि गुजरात की प्रगति एवं उन्नति के लिए अपना अमूल्य मत अवश्य दीजिये।

#Gujaratelections2022

Last updated 2 years ago

Rituraj · @rituraj
5 followers · 1173 posts · Server mastodon.online

RT @ndtv@twitter.com

| 330 candidates face criminal cases in phase 2 of today.

🐦🔗: twitter.com/ndtv/status/159957

#Gujaratelections2022 #ElectionsWithNDTV

Last updated 2 years ago

skishchampi · @skishchampi
121 followers · 15960 posts · Server mastodon.social

RT @ShaileeMaliwal
What an insult, @sardesairajdeep !!!

Even Gujarati's know you're a Dalal!😂😂

#Rajkot #Gujaratelections2022

Last updated 2 years ago

लोकतांत्रिक व्यवस्था में सबसे बड़ा दान, मतदान होता है। गुजरात के विधानसभा चुनाव के लिए आज मतदान का पहला चरण है।

सभी भाई-बहनों से मेरा अनुरोध है कि आप अपने मताधिकार का प्रयोग कर गुजरात की प्रगति एवं विकास में सहभागी बनिए।    

#Gujaratelections2022

Last updated 2 years ago

Kiran Patel · @bansijpatel
4 followers · 10 posts · Server mastodon.world

૨૦૦૨ માં મોદી સાહેબ મુખ્યમંત્રી બન્યા ત્યાર થી આ પ્રથમ વખત છે જ્યારે સાહેબ ચૂંટણી પ્રચાર અર્થે અમદાવાદ માં રોડ શો કરશે.

પરીસ્થીતીની ગંભીરતા કે વિષમતા નો ક્યાસ કાઢવા આ બાબત પુરતી છે.

#Gujaratelections2022 #gujaratelection2022

Last updated 2 years ago

Kiran Patel · @bansijpatel
4 followers · 44 posts · Server mastodon.world

૨૦૦૨ માં મોદી સાહેબ મુખ્યમંત્રી બન્યા ત્યાર થી આ પ્રથમ વખત છે જ્યારે સાહેબ ચૂંટણી પ્રચાર અર્થે અમદાવાદ માં રોડ શો કરશે.

પરીસ્થીતીની ગંભીરતા કે વિષમતા નો ક્યાસ કાઢવા આ બાબત પુરતી છે.

#Gujaratelections2022 #gujaratelection2022

Last updated 2 years ago

skishchampi · @skishchampi
121 followers · 15960 posts · Server mastodon.social

RT @CEOGujarat
Next Week Ka Aapka Kya Plan Hai ?

Date of Polling -
1st & 5th December
Time - 8:00AM to 5:00PM

@ECISVEEP @SpokespersonECI

#GujaratElection #Gujaratelections2022 #meme #Assemblyelection #govote #GujaratAssemblyPolls #avsar #everyvotecounts

Last updated 2 years ago

Kiran Patel · @bansijpatel
4 followers · 9 posts · Server mastodon.world

પ્રથમ ચરણ ની ૮૯ બેઠકો માટે પ્રચાર ના પડઘમ શાંત.

મતદારો નું અકળ મૌન અને સભાઓ માં રહેતી ખાલી ખુરશીયો એ દરેક પક્ષની ચીંતા વધારી છે.

#Gujaratelections2022

Last updated 2 years ago

Kiran Patel · @bansijpatel
4 followers · 44 posts · Server mastodon.world

પ્રથમ ચરણ ની ૮૯ બેઠકો માટે પ્રચાર ના પડઘમ શાંત.

મતદારો નું અકળ મૌન અને સભાઓ માં રહેતી ખાલી ખુરશીયો એ દરેક પક્ષની ચીંતા વધારી છે.

#Gujaratelections2022

Last updated 2 years ago

Kiran Patel · @bansijpatel
4 followers · 7 posts · Server mastodon.world

વર્તમાન સંજોગો માં જેના એકમાત્ર ખભા પર રાષ્ટ્રની જનતા ભરોશો રાખે તેવા લોકનાયક, જનનેતા જેવા અનેક ઉપનામો ના ધણી દેશના પ્રધાનનંત્રી શ્રી નરેન્દ્રભાઈ મોદી એ સુરત ખાતે રોડ શો થકી જનઅભીવાદન સ્વીકાર્યું તેની કેટલીક જીવંત તસ્વીરો.

#Gujaratelections2022 #bjp #narendramodi

Last updated 2 years ago

Kiran Patel · @bansijpatel
4 followers · 44 posts · Server mastodon.world

વર્તમાન સંજોગો માં જેના એકમાત્ર ખભા પર રાષ્ટ્રની જનતા ભરોશો રાખે તેવા લોકનાયક, જનનેતા જેવા અનેક ઉપનામો ના ધણી દેશના પ્રધાનનંત્રી શ્રી નરેન્દ્રભાઈ મોદી એ સુરત ખાતે રોડ શો થકી જનઅભીવાદન સ્વીકાર્યું તેની કેટલીક જીવંત તસ્વીરો.

#Gujaratelections2022 #bjp #narendramodi

Last updated 2 years ago

skishchampi · @skishchampi
121 followers · 15960 posts · Server mastodon.social

RT @URScrewed_
Gujju bhakts in WhatsApp proudly claim we don’t want freebies but jump over each other for six rupee ka Balaji wafers in election rally 😂😂😂

#Gujaratelections2022

Last updated 2 years ago

skishchampi · @skishchampi
121 followers · 15960 posts · Server mastodon.social

RT @himansshhi
In Jan, a Gujarati family froze to death at the Canadian border while illegally trying to enter US. Months later, many from the same village, including a 12 year old, have packed their bags again – all in the search of a better life.

#Gujaratelections2022

Last updated 2 years ago